Clean Agro

ક્લીન હાઈઝીક

ક્લીન હાઈઝીંક : પાક માટે નો ખોરાક એ એક મલ્ટી માઇક્રોન્યુટ્રીયન્ટ ખાતર છે, જેમાં તમામ છોડના માઇક્રોન્યુટ્રીયન્ટ જેમ કે ઝીંક, બોરોન, મેંગેનીઝ, આયર્ન, કોપર, મોલિબ્ડેનમ, સલ્ફાર, મેગ્નેશિયમ અને અન્ય માઇક્રોન્યુટ્રીયન્ટ સહિત જરૂરી પ્રમાણમાં સહાયક તત્વો પણ હોય છે. આ ઘટકો પાણીમાં સંપૂર્ણ રીતે ઘુલનશીલ છે અને જંતુનાશકો, ફૂગનાશકો, પોષક તત્ત્વોની છાંટણી અને છોડની વૃદ્ધિ નિયમક સાથે સુસંગત છે.

  • ઉપજની ગુણવત્તા અને માત્રામાં સુધારો કરે છે.
  • જીવાતો અને રોગોના આક્રમણ સામે પ્રતિરોધકતા આપે છે.
  • પાકના આરોગ્ય, વૃદ્ધિ અને વિકાસને સંપૂર્ણ રીતે જાળવે છે.

વાપરવાની રીત :

  • માટી પર છંટકાવ કરીને
  • ટપક અને સિંચાઈ પદ્ધતિ

માત્રા:

  • ૧૦ કિલો પ્રતિ એકર
  • વાપરવાની માત્રા પાક અને તેના વૃદ્ધિ ની અવસ્થા ના આધારે નક્કી કરવી.

 

ઉપલબ્ધ પેકિંગ :

૫ કિલો, ૧૦ કિલો, ૨૫ કિલો

બધા પ્રકાર ના પાક માટે ઉપયોગી.