Clean Agro

ક્લીન ઝીંક HEDP

પાંદડાઓ પર છંટકાવ અને સિંચાય પદ્ધતિ દ્વારા કૃષિ અને બાગાયતી પાકો અને છોડમાં ઝીંક અને ફોસ્ફરસની સામગ્રીને સમૃદ્ધબનાવવા માટે ક્લીન ઝિંક HEDP ચિલિટેડ ખાતરની રચના થઇ છે.

ક્લીન ઝિંક HEDP ચિલિટેડ ખાતરની રચના પાવડર સ્વરૂપમાં છે અને તે ૧૦૦% પાણીમાં ઘુલનશીલ છે.

ક્લીન ઝીંક HEDP ચિલિટેડ ખાતરની રચનાનો ઉપયોગ પાક અને છોડમાં ઝીંક અને ફોસ્ફરસની ઉણપને દૂર કરવા, વધુ ઝીંકઅને ફોસ્ફરસ સામગ્રી સાથે ઉપજમાં વધારો કરવા માટે થાય છે, આમ પાકમાં ઝીંક અને ફોસ્ફરસની ઉણપનું જોખમ ઘટાડે છે.

વાપરવાની રીત:

  • પંપ અથવા ફુવારા દ્વારા

માત્રા:

  • ૧ થી ૧.૫ ગ્રામ પ્રતિ ૧ લિટર પાણી માં
  • ઉપયોગ માં લેવાતી માત્રા પાક અને તેના વિકાસ ની સ્થિતિ ઉપર નિર્ભર રહેશે.

ઉપલબ્ધ પેકિંગ:

૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ