Clean Agro

ક્લીન આયર્ન HEDP

પાંદડાઓ પર છંટકાવ અને સિંચાય પદ્ધતિ દ્વારા કૃષિ અને બાગાયતી પાકો અને છોડમાં આયર્ન અને ફોસ્ફરસની સામગ્રીને સમૃદ્ધ બનાવવા માટે ક્લીન આયર્ન HEDP ચિલિટેડ ખાતરની રચના થઇ છે.

ક્લીન આયર્ન HEDP ચિલિટેડ ખાતરની રચના પાવડર સ્વરૂપમાં છે અને તે ૧૦૦% પાણીમાં ઘુલનશીલ છે.

ક્લીન આયર્ન HEDP ચિલિટેડ ખાતરની રચનાનો ઉપયોગ પાક અને છોડમાં આયર્ન અને ફોસ્ફરસની ઉણપને દૂર કરવા,વધુ આયર્ન અને ફોસ્ફરસ સામગ્રી સાથે ઉપજમાં વધારો કરવા માટે થાય છે, આમ પાકમાં આયર્ન અને ફોસ્ફરસની ઉણપનુંજોખમ ઘટાડે છે.

વાપરવાની રીત :

  • પંપ અથવા ફુવારા દ્વારા

માત્રા:

  • ૧ થી ૧.૫ ગ્રામ પ્રતિ ૧ લિટર પાણી માં
  • ઉપયોગ માં લેવાતી માત્રા પાક અને તેના વિકાસ ની સ્થિતિ ઉપર નિર્ભર રહેશે.

ઉપલબ્ધ પેકિંગ:

૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ