ક્લીન એગ્રો રજુ કરે છે કાર્બન નેનોટ્યુબ્સ (CNTs) ની સૌથી અદ્યતન નેનો ટેકનોલોજી માટીમાં રહેલા સેન્દ્રિય પદાર્થનાં રજકણમાં કાર્બનનું પ્રમાણ એ માટીના ઘણા કાર્યો સાથે સંકળાયેલ મુખ્ય ગુણધર્મોમાંનું એક છે.તે પોષક તત્વોનો સ્ત્રોત છે અને કૃષિ ઉત્પાદન માટે નિર્ણાયક છે. માટીના કાર્બનિક કાર્બનનો જથ્થામાં વધારો વ્યાપારીક કૃષિમાંપાકની ઉપજમાં વધારો કરે છે.
રચના: ક્લીન રોક એ પર્યાવરણને અનુકૂળ અને સંતુલિત કાર્બનિક ઉત્પાદન છે જેમાં ખનિજો અને વનસ્પતિ વિષયક સામગ્રીના કુદરતી સંસાધનો હોય છે.